મુંબઈમાં બુધવારે સવારે ભારે વરસાદ થયો હતો. પ્રાદેશિક હવામાન કેન્દ્ર, મુંબઈએ બુધવારે જણાવ્યું હતું કે મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લાઓમાં આગામી 3-4 કલાક દરમિયાન ભારે વરસાદ જોવા મળે તેવી સંભાવના છે.
19 July, 2023 12:33 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent