હવે રોશન પરિવારના જીવન પરની સિરીઝ આવશે નેટફ્લિક્સ પર

05 December, 2024 09:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સંગીતકાર રોશન, તેમના પુત્રો ફિલ્મસર્જક રાકેશ રોશન અને સંગીતકાર રાજેશ રોશન તથા રાકેશ રોશનના ઍક્ટર પુત્ર હૃતિક રોશનની અંતરંગ વાતો જાણવા મળશે

રોશન પરિવાર

‘રાેમૅન્ટિક્સ’ નામની સિરીઝમાં યશ ચોપડાની અને ‘ઍન્ગ્રી યંગ મેન’ નામની સિરીઝમાં સલીમ ખાન-જાવેદ અખ્તરની જીવનગાથા જોયા પછી હવે અવસર મળવાનો છે રોશન પરિવારને નજીકથી જાણવાનો. નેટફ્લિક્સ પર આવનારી આ સિરીઝમાં રોશન પરિવારની ત્રણ પેઢી વિશે વાત કરવામાં આવશે. સંગીતકાર રોશન, તેમના પુત્રો ફિલ્મસર્જક રાકેશ રોશન અને સંગીતકાર રાજેશ રોશન તથા રાકેશ રોશનના ઍક્ટર પુત્ર હૃતિક રોશનની અંતરંગ વાતો જાણવા મળશે.

rakesh roshan hrithik roshan netflix web series entertainment news bollywood bollywood news