ઉત્તરાખંડના જાગેશ્વર ધામ જઈ આવી મૃણાલ ઠાકુર

20 October, 2024 08:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૃણાલની સાથે તેની નાની બહેન લોચન પણ હતી

ઉત્તરાખંડના જાગેશ્વર ધામમાં મૃણાલ ઠાકુર

મૃણાલ ઠાકુર હાલમાં જ જાત્રાએ જઈ આ‍વી છે. ઉત્તરાખંડમાં અલમોડા નજીક આવેલા ટેમ્પલ-ટાઉન જાગેશ્વર ધામની મૃણાલે તાજેતરમાં મુલાકાત લીધી હતી અને ત્યાંની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી.

મૃણાલની સાથે તેની નાની બહેન લોચન પણ હતી.

mrunal thakur uttarakhand entertainment news bollywood bollywood news