હૅપી સેવન્ટી

10 October, 2024 11:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રેખાની આજે ૭૦મી વર્ષગાંઠ. બૉલીવુડની શાશ્વત સુંદરી ગણાતી રેખા આજે ૭૧મા વર્ષમાં પ્રવેશી છે. રેખા ઘણા સમયથી કોઈ ફિલ્મમાં નથી દેખાઈ, પણ તાજેતરમાં અબુ ધાબીમાં આયોજિત આઇફા અવૉર્ડ‍્સમાં ૨૦ મિનિટનો ડાન્સ-પર્ફોર્મન્સ આપીને તેણે સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

રેખા

રેખાની આજે ૭૦મી વર્ષગાંઠ છે. બૉલીવુડની શાશ્વત સુંદરી ગણાતી રેખા આજે ૭૧મા વર્ષમાં પ્રવેશી છે. રેખા ઘણા સમયથી કોઈ ફિલ્મમાં નથી દેખાઈ, પણ તાજેતરમાં અબુ ધાબીમાં આયોજિત આઇફા અવૉર્ડ‍્સમાં ૨૦ મિનિટનો ડાન્સ-પર્ફોર્મન્સ આપીને તેણે સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ૧૯૫૪માં જન્મેલી રેખાએ એક વર્ષની હતી ત્યારે એક તેલુગુ ફિલ્મમાં કામ કરેલું. આ ફિલ્મ ૧૯૫૮માં રિલીઝ થઈ હતી.રેખાની આજે ૭૦મી વર્ષગાંઠ છે. બૉલીવુડની શાશ્વત સુંદરી ગણાતી રેખા આજે ૭૧મા વર્ષમાં પ્રવેશી છે. રેખા ઘણા સમયથી કોઈ ફિલ્મમાં નથી દેખાઈ, પણ તાજેતરમાં અબુ ધાબીમાં આયોજિત આઇફા અવૉર્ડ‍્સમાં ૨૦ મિનિટનો ડાન્સ-પર્ફોર્મન્સ આપીને તેણે સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ૧૯૫૪માં જન્મેલી રેખાએ એક વર્ષની હતી ત્યારે એક તેલુગુ ફિલ્મમાં કામ કરેલું. આ ફિલ્મ ૧૯૫૮માં રિલીઝ થઈ હતી.

તાજેતરમાં ફૅશન-ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ જિયો વર્લ્ડ પ્લાઝામાં પોતાનો ફ્લૅગશિપ સ્ટોર શરૂ કર્યો એના લૉન્ચિંગમાં ગોલ્ડન કાંજીવરમ સાડી પહેરીને આવેલી રેખા જાજરમાન લાગતી હતી.

rekha bollywood iifa awards manish malhotra bollywood events bollywood news entertainment news happy birthday