વડોદરામાં સમૂહ લગ્નમાં હાજરી આપી અર્જુન રામપાલે

05 January, 2023 05:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઝાર્યા ફાઉન્ડેશન દ્વારા તેને ચીફ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યો હતો.

અર્જુન રામપાલે વડોદરામાં સમૂહ લગ્નમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં લગભગ ૬૭ કપલે લગ્ન કર્યાં હતાં. ઝાર્યા ફાઉન્ડેશન દ્વારા તેને ચીફ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યો હતો. તે આ ઇવેન્ટમાં તેની આગામી ફિલ્મ ‘થ્રી મન્કીઝ’ના ડિરેક્ટર અબ્બાસ-મસ્તાન સાથે ગયો હતો.

entertainment news bollywood news bollywood gossips bollywood abbas-mustan arjun rampal vadodara