બૉલિવૂડના બાદશાહ શાહરુખ ખાનની ફિલ્મ `જવાન`નો પ્રિવ્યૂ રિલીઝ થઈ ગયો છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનનો બ્લાડ લુક જોઈને લોકો ચોંકી ગયા છે. જો કે આ પહેલીવાર નથી, આ પહેલાં પણ બૉલિવૂડમાં અનેક અભિનેતાઓ સ્ક્રિન પર બાલ્ડ લુકમાં એટલે કે ટાલવાળા લુકમાં જોવા મળ્યા છે. માથા પર ભલે વાળ ન હોય પણ વિલન અભિનેતઓ દર્શકોના મન પર છવાઈ ગયા હતા. ચાલો આજે એવા જ કેટલાક વિલન વિશે વાત કરીએ જેમણે પોતાના બાલ્ડ લુકથી દર્શકોને ઇમ્પ્રેસ કર્યા હતા…
10 July, 2023 05:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent