અરે દીવાનોં, મુઝે પહચાનો

05 October, 2025 10:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૩૯ વર્ષના શિખરે હાલમાં પોતાનો ૨૧ વર્ષની ઉંમરનો એક રસપ્રદ ફોટો શૅર કર્યો હતો

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

ભારતનો ભૂતપૂર્વ ઓપનર શિખર ધવન સોશ્યલ મીડિયામાં ખૂબ જ ઍક્ટિવ રહે છે. ૩૯ વર્ષના શિખરે હાલમાં પોતાનો ૨૧ વર્ષની ઉંમરનો એક રસપ્રદ ફોટો શૅર કર્યો હતો. દિલ્હી ક્રિકેટ ટીમ માટે રમતી વખતે રૂમમાં સાથી પ્લેયર્સ સાથે ઉજવણી કરતી વખતના આ ફોટોમાં શિખર શર્ટલેસ જોવા મળ્યો હતો. આ ફોટોની રસપ્રદ વાત એ છે કે તેની બાજુમાં ભારતીય ક્રિકેટ બોર્ડના વર્તમાન પ્રેસિડન્ટ મિથુન મન્હાસ પણ છે જે એ સમયે દિલ્હીની ડોમેસ્ટિક ટીમના કૅપ્ટન હતા.

shikhar dhawan mithun manhas new delhi cricket news sports sports news board of control for cricket in india