ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ ટી20 મૅચ સિરીઝની ચાલી રહી છે. જેમાંથી બે મેચમાં જીત મેળવીને ભારતે સિરીઝ પર કબ્જો કરી લીધો છે. આ સિરીઝમાં ભારતીય ટીમનું નેતૃત્વ હિટ મેન રોહિત શર્મા કરે છે. શું તમે જાણો છો કે, રોહિત શર્મા ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરનાર સૌથી વૃદ્ધ કેપ્ટન છે. આ યાદીમાં અન્ય ભારતીય ક્રિકેટ પ્લેયર્સના નામ પણ સામેલ છે. આવો જોઈએ ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરનાર સૌથી વૃદ્ધ કેપ્ટનની યાદીમાં કોનું કોનું નામ છે.
(તસવીરો : પીટીઆઇ, એએફપી, ફાઇલ તસવીર)
16 January, 2024 12:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent