સળંગ બે મૅચ જીતીને વિમેન્સ ઍશિઝની વન-ડે સિરીઝ પર કબજો કર્યો કાંગારૂ ટીમે

15 January, 2025 03:40 PM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

મેલબર્નમાં ગઈ કાલે ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડની વિમેન્સ ટીમ વચ્ચે મલ્ટિ-ફૉર્મેટ ઍશિઝની વન-ડે સિરીઝની બીજી મૅચ રમાઈ હતી

સાથી પ્લેયર્સ સાથે વિકેટની ઉજવણી કરતી સ્પિનર અલાના કિંગ.

મેલબર્નમાં ગઈ કાલે ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડની વિમેન્સ ટીમ વચ્ચે મલ્ટિ-ફૉર્મેટ ઍશિઝની વન-ડે સિરીઝની બીજી મૅચ રમાઈ હતી. પહેલી મૅચ ચાર વિકેટે જીતનાર યજમાન ટીમે ૨૧ રને બીજી મૅચ જીતીને ત્રણ મૅચની વન-ડે સિરીઝ પર કબજો કર્યો હતો. ત્રીજી વન-ડે મૅચ ૧૭ જાન્યુઆરીએ રમાશે. 

australia england womens world cup melbourne ashes test series cricket news sports news sports