Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Melbourne

લેખ

મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ

૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે MCGમાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ રમશે ડે-નાઇટ ટેસ્ટ-મૅચ

બન્ને ટીમો વચ્ચે શતાબ્દી ટેસ્ટ-મૅચ પણ ૧૯૭૭માં આ જ સ્ટેડિયમમાં રમાઈ હતી. ઑસ્ટ્રેલિયાએ આ બન્ને મૅચ ૪૫ રનના સમાન માર્જિનથી જીતી હતી.

12 March, 2025 12:59 IST | Melbourne | Gujarati Mid-day Correspondent
એક લક્ઝરી બસ એક્સપાન્ડ થઈને બની જાય છે ૮૦૫ સ્ક્વેરફીટનો લક્ઝુરિયસ બંગલો

એક લક્ઝરી બસ એક્સપાન્ડ થઈને બની જાય છે ૮૦૫ સ્ક્વેરફીટનો લક્ઝુરિયસ બંગલો

એક ડચ કંપનીએ વ્હીલ પર ફરતું એક્સ્પાન્ડેબલ મૅન્શન તૈયાર કર્યું છે. બહારથી જુઓ તો એ કોઈ સામાન્ય વૅનિટી-વૅન જેવું દેખાય છે અને એને ચાહો ત્યાં લઈને ટ્રાવેલ કરી શકો છો. જોકે મનપસંદ જગ્યાએ જઈને તમે એને ફેલાવી શકો છો.

05 March, 2025 04:24 IST | Amsterdam | Gujarati Mid-day Correspondent
મિશેલ રિન્ગ અને જેનિફર કૉલિન

ફ્લાઇટમાં ડેડ-બૉડીની બાજુમાં બેસીને પ્રવાસ કરવો પડ્યો એક કપલને

ફ્લાઇટ ઇટલી પહોંચી ત્યારે કપલને તેમની જ સીટ પર બેસી રહેવા જણાવ્યું હતું જેથી ડેડ-બૉડીને નીચે ઉતારી શકાય. મિશેલે આ અનુભવને જિંદગીનો સૌથી ખરાબ અનુભવ ગણાવ્યો હતો.

28 February, 2025 07:05 IST | Melbourne | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

બૉર્ડર-ગાવસકર ટ્રોફી જોવા ૬૦૦૦ પ્લસ ભારતીય ફૅન્સ ઑસ્ટ્રેલિયા પહોંચ્યા હતા

ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ થોડા સમય પહેલાં સમાપ્ત થયેલી બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT) માટે રસપ્રદ આંકડા શૅર કર્યા છે. ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ એક નિવેદનમાં કહ્યું કે ‘BGT માટે ભારતમાંથી છ હજારથી વધુ ટિકિટ ખરીદવામાં આવી હતી.

15 February, 2025 11:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

લખનઉ સુપર જાયન્ટ્સનો કોચ જસ્ટિન લૅન્ગર પિચકારી અને અનોખી ટોપી સાથે ધુળેટી મનાવી.

ધુળેટીના રંગે રંગાયા દેશી-વિદેશી ક્રિકેટર્સ

ક્રિકેટના મેદાન પર ચોગ્ગા-છગ્ગાની આતશબાજી કરતા ક્રિકેટર્સ ગઈ કાલે ધુળેટીના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગની પહેલી ફાઇનલિસ્ટ ટીમ ઇન્ડિયા માસ્ટર્સના કૅપ્ટન સચિન તેન્ડુલકરે ગઈ કાલે યુવરાજ સિંહ સહિતના સાથી પ્લેયર્સ સાથે ધુળેટીનો આનંદ માણ્યો હતો. વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની પ્લેઑફ મૅચ માટે મુંબઈની તાજ હોટેલમાં રોકાયેલી ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કૅપિટલ્સના તમામ પ્લેયર્સે પણ આ તહેવારને ઉત્સાહ સાથે ઊજવ્યો હતો. IPL 2025ની તૈયારી માટે પ્રી-સીઝન કૅમ્પમાં જોડાયેલા મોટા ભાગના ફ્રૅન્ચાઇઝીના પ્લેયર્સે એકબીજાને રંગીને મજાક-મશ્કરી કરી હતી. લખનઉ સુપર જાયન્ટ્સના કોચ જસ્ટિન લૅન્ગર જેવા કોચિંગ સ્ટાફના સભ્યો પણ અનોખો લુક બનાવીને બૉલીવુડનાં ગીતો પર ઝૂમ્યા હતા. લખનઉનો કૅપ્ટન રિષભ પંત આ તહેવારના અવસર પર પહેલી વાર વાઇસ-કૅપ્ટન નિકોલસ પૂરન સહિતના સાથી પ્લેયર્સને મળ્યો હતો. દેશી-વિદેશી પ્લેયર્સના આ ધુળેટીના ફોટો સોશ્યલ મીડિયા પર વા​ઇરલ થયા હતા.

16 March, 2025 07:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

આર્કિટેક્ટ્સે પોતાના માટે બનાવ્યાં સુંદર ઘર

લોકો માટે સુંદર ઘર બનાવવાનું કામ આર્કિટેક્ટનું હોય છે, પરંતુ આ જ આર્કિટેક્ટ પોતાનું ઘર બનાવે ત્યારે એમાં કેવી-કેવી ડિઝાઇન બનાવે એવો વિચાર આવ્યો અને પરિણામ કંઈક અદ્ભુત મળ્યું. તાજેતરમાં આર્કિટેક્ટ જૉન વી મુટલો દ્વારા એક બુક બહાર પાડવામાં આવી છે, જેમાં વિશ્વના વિવિધ જાણીતા આર્કિટેક્ટ્સનાં ઘરોની વિગત આપવામાં આવી છે. એના પર નાખીએ એક નજર...

10 April, 2023 11:59 IST | London | Gujarati Mid-day Online Correspondent
બેકલેસ ગાઉનમાં કરીનાની આ તસવીરો મેલર્બનમાં મચાવી રહી છે ધૂમ

બેકલેસ ગાઉનમાં કરીનાની આ તસવીરો મેલર્બનમાં મચાવી રહી છે ધૂમ

બૉલીવુડની મોસ્ટ બ્યૂટિફૂલ એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) પોતાના લૂકને લઈને હંમેશા ચર્ચાનો વિષય બની છે. એની દરેક સ્ટાઈલ એના ફેન્સને એટ્રેક્ટ કરે છે અને સાથે જ નવી નવેલી એક્ટ્રેસ અને મૉડલ માટે બેન્ચમાર્ક પણ બની જાય છે. હવે કરીના કપૂર ખાનનો હાલમાં નવો એક બેકલેસ ગાઉન લૂક સોશિયલ મીડિયા પર છવાઈ રહ્યો છે. મેલબર્નમાં થયેલા આ ફોટોશૂટની આ સુંદર તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે. તો ચલો કરીએ બૅબોના સુંદર ફોટોશૂટ પર એક નજર. તસવીર સૌજન્ય - કરીના કપૂર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

06 November, 2019 08:14 IST

વિડિઓઝ

વિરાટ કોહલી, કોન્સ્ટાસની બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ઉગ્ર બોલાચાલી ચાહકોએ શું કીધું

વિરાટ કોહલી, કોન્સ્ટાસની બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ઉગ્ર બોલાચાલી ચાહકોએ શું કીધું

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના અધિકારીઓ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસી ડેબ્યુટન્ટ સેમ કોન્સ્ટાસ સાથે વિરાટ કોહલીના ઉગ્ર વિનિમયની સમીક્ષા કરશે, cricket.com.au ના રિપોર્ટ અનુસાર, મેલબોર્ન ટેસ્ટમાં કોહલીના કોન્સ્ટસ સાથે રન-ઇન થવાથી ICCની નોટિસ પડી હતી. કોહલી અને કોન્સ્ટાસ બંને શબ્દોની આપ-લે કરતા પહેલા એકબીજાની સામે આવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના ઓપનર ઉસ્માન ખ્વાજાએ ભારતના તાવીજ બેટરની આસપાસ પોતાનો હાથ મૂકીને પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કર્યો. અમ્પાયર માઈકલ ગોફ પણ એક્શનમાં આવ્યા અને શાંતિ નિર્માતાની ભૂમિકા ભજવી. cricket.com.au મુજબ, મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ આ ઘટનાને જોશે.  ICC ની આચાર સંહિતા કહે છે કે "ક્રિકેટમાં કોઈપણ પ્રકારનો અયોગ્ય શારીરિક સંપર્ક પ્રતિબંધિત છે. મર્યાદા વિના, ખેલાડીઓ આ નિયમનો ભંગ કરશે જો તેઓ ઇરાદાપૂર્વક, અવિચારી રીતે અને/અથવા બેદરકારીપૂર્વક ચાલશે અથવા બીજા ખેલાડી અથવા અમ્પાયર સાથે અથવા ખભામાં ભાગશે." ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીના ઓસ્ટ્રેલિયન ડેબ્યુટન્ટ સેમ કોન્સ્ટાસ સાથે ઉગ્ર બોલાચાલી થવા પર, એક ચાહકે કહ્યું, "મને નથી લાગતું કે તેમાં કોઈ વિવાદ છે. મને લાગે છે કે તે ક્રિકેટનો એક ભાગ છે... તે કોઈ વિવાદ નથી. જો તમે પૂછો વિરાટ કોહલી મેદાનની બહાર, તે (સેમ કોન્સ્ટાસ) જે રીતે રમ્યો તેની પ્રશંસા કરશે..."

26 December, 2024 09:33 IST | Melbourne

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK