14 August, 2024 02:36 PM IST | Berlin | Gujarati Mid-day Correspondent
ઘરમાં જે હોય એ લઈ આવો અને તરાપો બનાવીને કૂદી પડો
સ્પેનના બાસ્ક સિટીમાં એક અનોખો ઉત્સવ ઊજવાય છે જેમાં લોકો ઘરમાં પડેલી વેસ્ટેજ ચીજો વાપરીને મેકશિફ્ટ હોડી કે તરાપો બનાવીને નદીમાં ઊતરી પડે છે. લાકડાના તરાપા પર ફોમના તકિયા મૂકીને કે પછી હલકાં-ફૂલકાં પ્લાસ્ટિકનાં ટાયર અને સ્વિમિંગ રિંગ્સનો ઉપયોગ કરીને સેંકડોની સંખ્યામાં લોકો નદીમાં કૂદી પડે છે.