Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Spain

લેખ

પ્રતીકાત્મક તસવીર

છ વર્ષ સુધી ચાલુ પગારે કેવી રીતે રજા માણી હશે સ્પૅનિશ ભાઈએ?

જ્યારે લાંબા સમય સુધી સર્વ કરતા કર્મચારીઓની યાદી બનાવીને તેમને અવૉર્ડ આપવાની વાત આવી ત્યારે એમાં જોઆકિનનું નામ નીકળ્યું અને એ વખતે ખબર પડી કે છ વર્ષથી ભાઈ ઑફિસ આવ્યા જ નથી

21 March, 2025 06:58 IST | Spain | Gujarati Mid-day Correspondent
ભારતીય મેન્સ હૉકી ટીમ

ભારતીય મેન્સ હૉકી ટીમ પહેલી મૅચમાં સ્પેન સામે ૧-૩થી હારી

કૅપ્ટન હરમનપ્રીત સિંહ પણ ગોલ કરવામાં નિષ્ફળ રહ્યો

16 February, 2025 10:56 IST | Bhubaneswar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

તમે તમારું ઑર્ગન ડોનેશન કાર્ડ બનાવ્યું કે નહીં?

સમગ્ર દુનિયાના આંકડાઓ તપાસીએ તો સ્પેનમાં દુનિયામાં સૌથી વધુ ઑર્ગન ડોનેટ થાય છે જેમાં દસ લાખ લોકોમાં ૧૨૨.૧ વ્યક્તિ ઑર્ગન ડોનેટ કરે છે

12 February, 2025 03:02 IST | Mumbai | Dr. Bharat Shah
બૂરી નજરથી બચવા અને પવિત્ર થવા માટે ઘોડાનો અગ્નિકૂદકો

બૂરી નજરથી બચવા અને પવિત્ર થવા માટે ઘોડાનો અગ્નિકૂદકો

સેન્ટ ઍન્થનીની યાદમાં મનાવાતો પ્રાણીઓને બૂરી નજરથી બચાવવા અને પવિત્ર કરવા માટે બોનફાયર પરથી કુદાવવામાં આવે છે. 

18 January, 2025 04:07 IST | Madrid | Gujarati Mid-day Correspondent

ફોટા

લોકોએ ક્યાંક ૧૨ના ટકોરે ૧૨ દ્રાક્ષ ખાધી, ક્યાંક બારીમાંથી જૂનું ફર્નિચર ફેંક્યું તો ક્યાંક મધરાતે સૂટકેસ લઈને દોડ્યા

દુનિયાભરમાં નવા વર્ષને મનાવવાની અજબગજબ પરંપરા

નવા વર્ષની ઉજવણીને શુભ બનાવવા માટે દુનિયાભરમાં અલગ-અલગ પ્રકારની પરંપરા અપનાવવામાં આવે છે અને એમાંથી કેટલીક પરંપરાઓ ખરેખર આપણા દિમાગને ચકરાવે ચડાવી દે એવી હોય છે. આજે એવી પરંપરાઓની અહીં વાત કરી છે.

02 January, 2025 02:25 IST | Washington | Gujarati Mid-day Correspondent
વડા પ્રધાનએ અમરેલીના દુધાળા ગામે ભારત માતા સરોવરનું લોકાર્પણ કરી ગુજરાતમાં જન ભાગીદારી થી જળસંચયના પ્રોજેક્ટને વેગ આપ્યો

PM મોદીએ સ્પેનના વડા સાથે કર્યો ભવ્ય રોડ શો, ગુજરાતને આપી વિકાસ કાર્યોની ભેટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમરેલી ખાતેથી ધનતેરસની પૂર્વસંધ્યાએ 4800 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા કહ્યું કે, નવા વિકાસ પ્રોજેક્ટ સૌરાષ્ટ્રના જીવનને આસાન બનાવશે અને વિકાસને નવી ગતિ આપશે. પરમેશ્વરની પ્રસાદી સમાન પાણી માટે પુરુષાર્થ કરનારા ગુજરાતના સામર્થ્યને પ્રેરણા રૂપ બતાવી વડા પ્રધાનને સ્પષ્ટ કહ્યું કે, ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમના મંત્ર સાથે ગુજરાત સરકારના જન ભાગદારીના આયામોથી ખેડૂતો સમૃદ્ધ થવાની સાથે પ્રવાસન વિકાસ અને રોજગારીનું પણ સર્જન થશે.” પીએમએ અમરેલી જિલ્લાના લાઠી નજીક દુધાળા ગામે ગાગડીઓ નદીને પુનઃજીવીત તથા તળાવોનું નિર્માણ કરીને સરકારના જનભાગીદારી અભિગમની સાથે રહીને જળસંચય માટે કાર્યો કરનાર ધોળકિયા ફાઉન્ડેશનની કામગીરીની નોંધ લીધી હતી.

28 October, 2024 09:11 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

PM મોદી અને સ્પેન પ્રેઝ સંચેઝે ગુજરાતમાં ભવ્ય રોડ શો યોજ્યો

PM મોદી અને સ્પેન પ્રેઝ સંચેઝે ગુજરાતમાં ભવ્ય રોડ શો યોજ્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેન સરકારના પ્રમુખ પેડ્રો સાંચેઝે આજે વડોદરામાં TATA એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવા રોડ-શો યોજ્યો હતો, જે ભારતના એરોસ્પેસ ઉદ્યોગમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ સુવિધા C295 એરક્રાફ્ટ માટે ફાઇનલ એસેમ્બલી લાઇન (FAL) તરીકે કામ કરશે, જેમાં પ્રોગ્રામ હેઠળ કુલ 56 એકમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાંથી 16 એરક્રાફ્ટ સ્પેનથી એરબસ દ્વારા સીધા જ સપ્લાય કરવામાં આવશે, જ્યારે Tata Advanced Systems Ltd. બાકીના 40નું ભારતમાં ઉત્પાદન કરશે. આ સાહસ નોંધપાત્ર છે કારણ કે તે દેશમાં લશ્કરી વિમાનો માટે ખાનગી ક્ષેત્રની પ્રથમ FAL ની સ્થાપના કરે છે. આ ઉદ્ઘાટન ભારત અને સ્પેન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર પ્રકાશ પાડે છે, ખાસ કરીને સંરક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે, એરોસ્પેસ ઉત્પાદનમાં ભાવિ સહયોગ માટે માર્ગ મોકળો કરે છે.

28 October, 2024 09:25 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK