midday

૯૬ વર્ષના અડવાણીએ પણ રિન્યુ કરાવી BJPની મેમ્બરશિપ

06 September, 2024 09:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ ઘરે જઈને રિન્યુઅલ સર્ટિફિકેટ આપ્યું હતું
લાલ કૃષ્ણ અડવાણી

લાલ કૃષ્ણ અડવાણી

ભારતીય જનતા પાર્ટી (BJP)એ શરૂ કરેલી મેમ્બરશિપ ઝુંબેશ હેઠળ જૂના મેમ્બરોને પણ તેમની મેમ્બરશિપ રિન્યુ કરીને સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યાં છે. આ ઝુંબેશના ભાગરૂપે કેન્દ્રીય પ્રધાન અને BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ ગઈ કાલે ૯૬ વર્ષના લાલ કૃષ્ણ અડવાણીને તેમના ઘરે જઈને રિન્યુઅલ સર્ટિફિકેટ આપ્યું હતું. 

Whatsapp-channel
l k advani bharatiya janata party jp nadda political news national news