દેશ જે ક્ષણની રાહ જોઈ રહ્યો હતો તે ક્ષણ એટલે કે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા (Ayodhya Ram Mandir Inauguration)નો એ દિવસ આવી ગયો. હમણાં થોડા સમય પહેલાં શુભ મુર્હતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ રામ ભગવાની મૂર્તિનું અનાવરણ કર્યું છે. આવો જોઈએ તસવીરોમાં…
22 January, 2024 12:45 IST | Ayodhya | Gujarati Mid-day Online Correspondent