Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Jp Nadda

લેખ

મહારાષ્ટ્રમાં GBSના કેસોમાં વધારો, મુંબઈમાં કેસ નોંધાયો

મહારાષ્ટ્રમાં GBSના દર્દીઓની સંખ્યામાં વધારો, પુણે બાદ મુંબઈમાં પણ ભયનો માહોલ

GBS Cases surges in Maharashtra: મહારાષ્ટ્રમાં GBSના 184 શંકાસ્પદ અને 155 પુષ્ટિ થયેલા કેસ નોંધાયા. મુંબઈમાં પહેલો કેસ સામે આવ્યો. 6 શંકાસ્પદ, 1 પુષ્ટિ થયેલું મૃત્યુ થયું. 47 દર્દીઓ ICUમાં, 21 વેન્ટિલેટર પર છે. સરકાર મફત સારવાર આપી રહી છે.

11 February, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર

ચીનના ખતરનાક વાયરસની મહારાષ્ટ્રમાં પણ એન્ટ્રી- નાગપુરમાં મળ્યા બે નવા કેસ

HMPV Virus India: દેશમાં HMPV એટલે કે હ્યૂમન મેટાન્યૂમોવાયરસના કેસ સતત વધી રહ્યા છે. નાગપુરમાં પણ આ વાયરસના સંક્રમણના નવા બે કેસ સામે આ્યા છે. દેશમાં અત્યાર સુધી કુલ 7 જણ આ વાયરસના શિકાર થઈ ચૂક્યા છે.

07 January, 2025 01:22 IST | Nagpur | Gujarati Mid-day Online Correspondent
ગઈ કાલે દિલ્હીમાં એકનાથ શિંદે પુત્ર અને પુત્રવધૂ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

સતત વિકસતા ભારતના પથ પર રાજ્યના યોગદાન વિશે ચર્ચા થઈ

વડા પ્રધાન સાથેની મુલાકાત બાદ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું...

27 December, 2024 09:19 IST | Delhi | Gujarati Mid-day Correspondent
જેપી નડ્ડાએ થાણેના ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી (તસવીર: મિડ-ડે)

થાણેમાં જેપી નડ્ડાને ગુરુદ્વારામાંથી બહાર જવા કહ્યું? જાણો શું છે સંપૂર્ણ ઘટના

Maharashtra Elections 2024: ગુરુદ્વારા સમિતિના પ્રમુખ ગુરમુખ સિંહ સ્યાન દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં, ગુરુદ્વારાએ કૉંગ્રેસના નેતાઓ અને કેટલાક મીડિયા આઉટલેટ્સ દ્વારા કરવામાં આવેલા આરોપોને રદિયો આપ્યો હતો

16 November, 2024 04:49 IST | Thane | Gujarati Mid-day Online Correspondent

ફોટા

આ ઈવેન્ટમાં વિવિધ ક્ષેત્રના પ્રોફેશનલ્સનો મેળાવડો જોવા મળ્યો હતો. તસવીરો/સમીર આબેદી

ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડાએ મુંબઈમાં `પ્રોફેશનલ મીટ`નું કર્યું સંબોધન, જુઓ તસવીરો

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બુધવારે મુંબઈમાં વાનખેડેમાં ગરવરે ક્લબ ખાતે એક પ્રૉફેશનલ મીટને સંબોધિત કરી હતી. તસવીરો/સમીર આબેદી

13 November, 2024 09:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દિલ્હીમાં ધુળેટીની ઉજવણી દરમિયાન બીજેપી પાર્ટીના નેતાઓ

ભાજપના નેતાઓએ દિલ્હીમાં કરી રંગપર્વની ઉજવણી, જુઓ તસવીરો

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં તેમના નિવાસસ્થાને પાર્ટીના અન્ય નેતાઓ સાથે રંગપંચમીની ઉજવણી કરી હતી. (તમામ તસવીરો: મિડ-ડે)

25 March, 2024 01:45 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: અનુરાગ આહિરે

Photos: જેપી નડ્ડાએ ગિરગાંવ ચોપાટી ખાતે શિવાજી મહારાજ પ્રતીમાનું કર્યું અનાવરણ

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ દક્ષિણ મુંબઈમાં ગિરગાંવ ચોપાટી ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતીમાનું અનાવરણ કર્યું.

22 February, 2024 03:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર : મહારાષ્ટ્ર સીએમઓ

બીજેપી પ્રેસિડન્ટ નડ્ડાએ લીધી સીએમ એકનાથ શિંદેની મુલાકાત, જુઓ તસવીરો

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ બુધવારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે સાથે દક્ષિણ મુંબઈમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન `વર્ષા` ખાતે મુલાકાત કરી હતી. બીજેપી પ્રેસિડન્ટ જેપી નડ્ડા બે દિવસ માટે મુંબઈમાં છે. (તસવીરો : મહારાષ્ટ્ર સીએમઓ)

22 February, 2024 01:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

જેપી નડ્ડા અને બીજા નેતાઓએ ડૉ. બીઆર આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી

જેપી નડ્ડા અને બીજા નેતાઓએ ડૉ. બીઆર આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી

ડૉ. બીઆર આંબેડકરની ૧૩૫મી જયંતિ નિમિત્તે, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને અન્ય નેતાઓએ ૧૪ એપ્રિલના રોજ નવી દિલ્હીમાં સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં ડૉ. ભીમરાવ રામજી આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી.

14 April, 2025 10:13 IST | New Delhi
સંસદ પર હુમલો 2001: PM મોદી અને અન્ય નેતાઓએ શહીદો આપી શ્રદ્ધાંજલિ

સંસદ પર હુમલો 2001: PM મોદી અને અન્ય નેતાઓએ શહીદો આપી શ્રદ્ધાંજલિ

સંસદ હુમલો 2001ની 13મી વર્ષગાંઠ પર, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, રાજ્યસભાના LoP મલ્લિકાર્જુન ખડગે, લોકસભા LoP રાહુલ ગાંધી, કેન્દ્રીય HM અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા, કિરેન રિજિજુ અને અન્ય લોકોએ સંસદમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.

13 December, 2024 06:23 IST | Delhi
મેગા મોલ ઓફ હેટ્રેડ`, JP નડ્ડાએ રાહુલ ગાંધીના `નફરત કી દુકાન` પર કર્યો પ્રહાર

મેગા મોલ ઓફ હેટ્રેડ`, JP નડ્ડાએ રાહુલ ગાંધીના `નફરત કી દુકાન` પર કર્યો પ્રહાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન `નફરત કે બજાર મેં મોહબ્બત કી દુકાન` લઈને આવ્યા હોવાની ટિપ્પણી પર આકરા પ્રહારો કરતા, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ 05 જૂને 9 વર્ષની સિદ્ધિના પુસ્તક વિમોચન દરમિયાન કહ્યું હતું. મોદી સરકારે કહ્યું કે રાહુલ ગાંધી કહે છે કે તેઓ પ્રેમની દુકાન ચલાવી રહ્યા છે, પરંતુ તેઓ નફરતનો મેગા મોલ ખોલી રહ્યા છે. "જ્યારે પણ લોકો ભારતના નેતૃત્વમાં વિશ્વાસ કરે છે, ત્યારે રાહુલ ગાંધીને તેની સાથે સમસ્યા છે. વિશ્વ ભારતની રસી લેવા માટે તૈયાર છે, અને તમે ભારતની રસી પર સવાલ કરો છો અને વિશ્વની રસીઓની પ્રશંસા કરો છો. એક તરફ તમે સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલો ઉઠાવો છો અને હિંદુ-મુસ્લિમમાં ભાગલા પાડવાની વાત કરો છો. બીજી તરફ, તમે કહો છો કે તમે ‘મોહબ્બત કી દુકાન’ ચલાવી રહ્યા છો. પરંતુ, તમે નફરતનો મેગા શોપિંગ મોલ ખોલી રહ્યા છો”, બીજેપી પ્રમુખ જેપી નડ્ડાએ કહ્યું.

07 June, 2023 03:28 IST | New Delhi
રાહુલ ગાંધી દેશ વિરોધી ટૂલકીટનો હિસ્સો બની ગયા છે : જેપી નડ્ડા

રાહુલ ગાંધી દેશ વિરોધી ટૂલકીટનો હિસ્સો બની ગયા છે : જેપી નડ્ડા

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ શુક્રવારે એક વીડિયો કોન્ફરન્સમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. લંડનમાં આપેલા કથિત રાષ્ટ્ર વિરોધી નિવેદન અંગે તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ દેશ અને સંસદની માફી માંગવી પડશે.

21 March, 2023 02:52 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK