25 January, 2025 03:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રેલવે-સ્ટેશનો પર પણ સ્નિફર ડૉગની મદદથી પૅસેન્જરોનો સામાન ચેક કરવામાં આવતો
આવતી કાલે પ્રજાસત્તાક દિન હોવાથી એ પહેલાં પોલીસે સઘન તપાસ અભિયાન ચલાવ્યું છે જેમાં રેલવે-સ્ટેશનો પર પણ સ્નિફર ડૉગની મદદથી પૅસેન્જરોનો સામાન ચેક કરવામાં આવતો હતો.