BESTના ડ્રાઇવરની બેદરકારીનો વધુ એક બનાવ, વિધાનસભ્યની કારને અથડાતાં કારનો કચ્ચરઘાણ

19 January, 2025 01:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે બપોરે ૧૨.૧૫ વાગ્યાની આસપાસ વડાલા ડેપોથી મલબાર હિલ તરફ જઈ રહેલી રૂટ નંબર ૧૫૧/૩૧ની બસ દાદરની ખેડગલી પાસે ઊભેલી સુનીલ શિંદેની કારને ઘસડાઈને ગઈ હતી

વડાલા ડેપોથી મલબાર હિલ તરફ જઈ રહેલી રૂટ નંબર ૧૫૧/૩૧ની બસ દાદરની ખેડગલી પાસે ઊભેલી સુનીલ શિંદેની કારને ઘસડાઈને ગઈ હતી

ગઈ કાલે દાદર પાસે BEST બસના ડ્રાઇવરની બેદરકારીનો વધુ એક બનાવ બન્યો હતો.  આ બાબતની માહિતી આપતાં BESTના પ્રવક્તાએ કહ્યું હતું કે ગઈ કાલે બપોરે ૧૨.૧૫ વાગ્યાની આસપાસ વડાલા ડેપોથી મલબાર હિલ તરફ જઈ રહેલી રૂટ નંબર ૧૫૧/૩૧ની બસ દાદરની ખેડગલી પાસે ઊભેલી સુનીલ શિંદેની કારને ઘસડાઈને ગઈ હતી જેને કારણે તેમની કારના આગળના ભાગને નુકસાન પહોંચ્યું હતું.

dadar brihanmumbai electricity supply and transport road accident mumbai police news mumbai mumbai news mumbai traffic wadala shiv sena