06 January, 2025 09:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનુ સૂદ અને જૅકલિન ફર્નાન્ડિસ
ગઈ કાલે મલાડમાં આયોજિત ‘મલાડ મસ્તી’ ઇવેન્ટમાં સોનુ સૂદ અને જૅકલિન ફર્નાન્ડિસે તેમની ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થતી ફિલ્મ ‘ફતેહ’ને પ્રમોટ કરી હતી.