28 November, 2024 10:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલ તેમનાં લગ્નની પાંચમી માસિક ગાંઠ ઊજવવા ઇટલીમાં ફરી રહ્યાં છે.
ટસ્કની અને મિલાન ફર્યા પછી તેઓ ફ્લોરેન્સ ગયાં છે.
૭ વર્ષના ડેટિંગ પછી આ વર્ષની ૨૩ જૂને પરણેલાં સોનાક્ષી અને ઝહીર આ ટ્રિપના રોમૅન્ટિક ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડિયા પર શૅર કરી રહ્યાં છે.