દેવાને ઉતાવળ થઈ આવવાની

06 January, 2025 09:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહિદ કપૂરની ઍક્શન ફિલ્મ ‘દેવા’ ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થશે એવી જાહેરાત થોડા સમય પહેલાં કરવામાં આવી હતી.

દેવા ફિમ્લનું પોસ્ટર

શાહિદ કપૂરની ઍક્શન ફિલ્મ ‘દેવા’ ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થશે એવી જાહેરાત થોડા સમય પહેલાં કરવામાં આવી હતી, પણ હવે આ ફિલ્મ પખવાડિયું વહેલી આ‍વી રહી છે. ‘દેવા’ હવે ૩૧ જાન્યુઆરીએ આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મમાં શાહિદ પોલીસના રોલમાં છે. આ ફિલ્મની હિરોઇન પૂજા હેગડે છે.

shahid kapoor pooja hegde upcoming movie bollywood bollywood news entertainment news