Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Pooja Hegde

લેખ

વરુણ ધવન અને પૂજા હેગડે ગંગા-આરતી અને વૃક્ષારોપણ પણ કર્યું.

વરુણ અને પૂજા નવી ફિલ્મના શૂટિંગ પહેલાં ભક્તિમાં થયાં લીન

બન્નેએ હૃષીકેશમાં ગંગા-આરતીમાં ભાગ લીધો અને વૃક્ષારોપણ પણ કર્યું

24 March, 2025 06:54 IST | Dehradun | Gujarati Mid-day Correspondent
થલાપતિ વિજય ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)

સાઉથ ફિલ્મ સુપરસ્ટાર થલાપતિ વિજયે એવું શું કર્યું કે મુસ્લિમ સમુદાય થયો નારાજ?

Thalapathy Vijay Iftar Party: વિજયે પવિત્ર રમઝાન માસના શરૂઆત પર એક દિવસનો રોઝા રાખ્યો અને ઈફ્તાર પાર્ટીનું આયોજન પણ કર્યું હતું. આ સમયે વિજયના પ્રશંસકોએ તેમની ખૂબ પ્રશંસા પણ કરી હતી. પણ હવે આજ પાર્ટીના આયોજન માટે વિજય એક વિવાદમાં ઝડપાઇ ગયો છે.

12 March, 2025 06:57 IST | Chennai | Gujarati Mid-day Online Correspondent
દેવા ફિમ્લનું પોસ્ટર

દેવાને ઉતાવળ થઈ આવવાની

શાહિદ કપૂરની ઍક્શન ફિલ્મ ‘દેવા’ ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થશે એવી જાહેરાત થોડા સમય પહેલાં કરવામાં આવી હતી.

06 January, 2025 09:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહિદ કપૂરની આગામી ફિલ્મ ‘દેવા’

શાહિદ કપૂરની આગામી ફિલ્મ ‘દેવા’નું ટીઝર રિલીઝ, ઍક્ટરના લૂક અને ઍક્શનની ચર્ચા

Deva Teaser Release: શાહિદની જબરદસ્ત અને વિસ્ફોટક સ્ટાઈલ જોવા મળી હતી, જેનાથી લોકો વચ્ચે તેનો ઉત્સાહ વધી ગયો છે. નેટીઝન્સે શાહિદ કપૂર સ્ટારર ફિલ્મ "દેવા"ના ટીઝરને "ટીઝર ઓફ ધ યર"નું બિરુદ આપ્યું છે.

05 January, 2025 04:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

IMDB પર મોસ્ટ પૉપ્યુલર ઇન્ડિયન મૂવીઝ

IMDB પર મોસ્ટ પૉપ્યુલર ઇન્ડિયન મૂવીઝ

ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ દ્વારા ઇન્ડિયાની ૨૦૨૩ની અત્યાર સુધીની પૉપ્યુલર ફિલ્મ જાહેર કરવામાં આવી છે.

14 July, 2023 03:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘સત્યપ્રેમ કી કથા’ના સ્ક્રિનિંગમાં સેલેબ્ઝ (તસવીરો : યોગેન શાહ)

‘સત્યપ્રેમ કી કથા’ના સ્ક્રિનિંગમાં બૉલિવૂડ સ્ટાર્સનો દબદબો, જુઓ તસવીરો…

કાર્તિક આર્યન (Kartik Aryan) અને કિયારા અડવાણી (Kiara Advani) સ્ટારર ફિલ્મ `સત્યપ્રેમ કી કથા` (Satyaprem Ki Katha)ની થિયેટર રિલીઝ પહેલા નિર્માતાઓએ ફિલ્મ ઉદ્યોગના લોક માટે એક ભવ્ય સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. આ સ્ક્રિનિંગમાં બૉલિવૂડના અનેક સેલેબ્ઝ જોવા મળ્યાં હતાં. આવો જોઈએ તસવીરોમાં કોણ રહ્યું હાજર `સત્યપ્રેમ કી કથા`ના સ્પેશ્યલ સ્ક્રિનિંગમાં… (તસવીરો : યોગેન શાહ)

29 June, 2023 11:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો : યોગેશન શાહ, પલ્લવ પાલિવાલ

‘ભાઇજાન’ના જન્મદિવસે કરણ-અર્જુનનો ભરત મિલાપ, આ સેલેબ્ઝ પણ પહોંચ્યા સેલિબ્રેશનમાં

બોલિવૂડના ‘ભાઇજાન’ (Bhaijaan) સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) આજે ૫૭મા જન્મદિવસની ઉજવણી કરી રહ્યાં છે. સોમવારે અભિનેતાએ બહેન અર્પિતા ખાન શર્મા (Arpita Khan Sharma)ના ઘરમાં બર્થ-ડે સેલિબ્રેશન કર્યું હતું. આ સેલિબ્રેશનમાં બૉલિવૂડના અનેક સેલેબ્ઝે હાજરી આપી હતી. પરંતુ આકર્ષણનું કેન્દ્ર સલમાન અને શાહરુખ ખાન (Shah Rukh Khan)નો ભરત મિલાપ રહ્યો હતો. આવો જોઈએ ‘ભાઇજાન’ના બર્થ-ડે બેશની તસવીરો… (તસવીરો : યોગેશન શાહ, પલ્લવ પાલિવાલ)

27 December, 2022 05:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નન્હી કલી હેઠળ પ્રાઉડ ફાધર્સ ફોર ડોટર્સની તસવીર

નન્હી કલી: બાળાઓના શિક્ષણને પ્રાધાન્ય આપતી પ્રાઉડ ફાધર્સ ફોર ડોટર્સની 7મી શ્રેણી

લોકોને શિક્ષણ મળી રહે તે ઉદ્દેશ સાથે ઘણાં લોકો પોતાનું યોગદાન આપે છે. ત્યારે ભારતના ટોચના ફોટોગ્રાફરો કોલ્સ્ટન જુલિયન, અતુલ કસબેકર, પ્રસાદ નાઈક, જયદીપ ઓબેરોય, તરુણ વિશ્વ અને તેજલ પટણી પણ બાળકીઓ શિક્ષણની વંચિત ના રહે તેવા હેતુ સાથે કામ કરવાના પ્રયાસો કરતાં રહે છે. તેઓ છેલ્લા છ વર્ષથી નન્હી કલી પ્રોજેક્ટ પર કામ કરે છે. કોરોનાના બે વર્ષ બાદ આ વષે તે પ્રોજેક્ટની સાતમી શ્રેણી આવી ગઈ છે.  

25 November, 2022 01:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

AP Dhillon થી MC Stan સુધી, અર્પિતા ખાનની પાર્ટીમાં સ્ટાર્સ ચમક્યા

AP Dhillon થી MC Stan સુધી, અર્પિતા ખાનની પાર્ટીમાં સ્ટાર્સ ચમક્યા

સલમાન ખાનની બહેન, અર્પિતા ખાને તેની નવી રેસ્ટોરન્ટમાં સ્ટાર-સ્ટડેડ સોઇરીનું આયોજન કર્યું હતું, જેમાં ભાઈ અરબાઝ ખાન, પતિ આયુષ શર્મા, નવપરિણીત યુગલ જેકી ભગનાની અને રકુલ પ્રીત સિંહ, ગાયક એપી ધિલ્લોન, પૂજા હેગડે, અને રેપર એમસી સ્ટેન. જો કે, તે બહુચર્ચિત યુગલ, ઓરી અને ઉઓર્ફી હતી, જેમણે આખી સાંજ માથું ફેરવીને હાથ-હાથ આવતાંની સાથે જ સ્પોટલાઇટની ચોરી કરી હતી.

10 December, 2024 03:06 IST | Mumbai
Diwali 2023: મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં બોલિવૂડની એક્ટ્રેસ પહોંચી સાડીમાં

Diwali 2023: મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં બોલિવૂડની એક્ટ્રેસ પહોંચી સાડીમાં

મનીષ મલ્હોત્રા દિવાળી 2023ની ઉજવણીમાં બોલિવૂડની સૌથી ગ્લેમરસ અભિનેત્રીઓ પહોંચી હતી. શરવરી વાઘ, કૃતિ સેનન, દિશા પટની, શોભિતા ધુલીપાલા, રેખા, પૂજા હેગડે, રાધિકા મદન વગેરેએ સાડીના પહેરવેશમાં આ ઇવેન્ટને ચાર ચાંદ લગાવ્યા હતા.

06 November, 2023 08:43 IST | Mumbai
`Kisi Ka Bhai Kisi Ki Jaan`ના પ્રમોશન માટે સ્ટાર કાસ્ટ પહોંચી મહેબૂબ સ્ટુડિયો

`Kisi Ka Bhai Kisi Ki Jaan`ના પ્રમોશન માટે સ્ટાર કાસ્ટ પહોંચી મહેબૂબ સ્ટુડિયો

અભિનેત્રી પૂજા હેગડે, શહેનાઝ ગિલ તેમની આગામી ફિલ્મ `કિસી કા ભાઈ કિસી કી જાન`ના પ્રમોશન માટે મહેબૂબ સ્ટુડિયોમાં સલમાન ખાન સાથે પહોંચ્યા હતા.

20 April, 2023 03:52 IST | Mumbai
ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરે પહોંચ્યા પૂજા હેગડે, નુસરત ભરુચા અને અન્ય સિતારા

ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરે પહોંચ્યા પૂજા હેગડે, નુસરત ભરુચા અને અન્ય સિતારા

નુસરત ભરુચા, સોફી ચૌધરી, પૂજા હેગડે, વરુણ શર્મા, પુલકિત સમ્રાટ, કરણ ટેકર અને અન્ય લોકો બાંદરામાં ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરે પાપારાઝીના કેમેરામાં થયા કેદ.

09 April, 2023 05:10 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK