ભૂલભુલૈયા 3ની સક્સેસ-પાર્ટીમાં કાર્તિકની મસ્તી, મમ્મી-પપ્પા ખુશ

14 November, 2024 08:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાર્તિક આર્યન ફિલ્મની બે સિનિયર લેડીઝ માધુરી દીક્ષિત અને વિદ્યા બાલન સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો

‘ભૂલભુલૈયા 3’ની સક્સેસ-પાર્ટી (તસવીરો : યોગેન શાહ)

‘ભૂલભુલૈયા 3’ની સક્સેસ-પાર્ટી તાજેતરમાં મુંબઈમાં યોજાઈ હતી જેમાં કાર્તિક આર્યન ફિલ્મની બે સિનિયર લેડીઝ માધુરી દીક્ષિત અને વિદ્યા બાલન સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો. આ પાર્ટીમાં આર્યનનાં મમ્મી-પપ્પા માલા અને મનીષ તિવારી પણ દીકરાની સફળતાથી ખુશખુશાલ દેખાતાં હતાં.

kartik aaryan vidya balan madhuri dixit bollywood news bollywood events bollywood entertainment news