મૈં અપની ફેવરિટ હૂં

11 March, 2025 06:56 AM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

ન્યુઝપેપર જેવા ડ્રેસમાં કરીના કપૂરનો પ્રાઇવેટ પ્લેનમાં જબરો અંદાજ

કરીના કપૂર

ગઈ કાલે વિમેન્સ ડે હતો ત્યારે કરીના કપૂરે સેલ્ફ લવની વાત કરી હતી તેમ જ વિમેન્સ ડેની શુભેચ્છા પાઠવી હતી. કરીનાએ તે પ્રાઇવેટ પ્લેનમાં દાખલ થતી હોય એવી અને અંદર શાનથી બેઠી હોય એવી તસવીરો શૅર કરીને ઇન્ટરનૅશનલ ઇન્ડિયન ફિલ્મ ઍકૅડેમી (iifa-આઇફા) અવૉર્ડ્‍સ માટે જયપુર જતી હોવાનો સંકેત આપ્યો હતો. કરીનાએ જે ડ્રેસ પહેર્યો હતો એ ઊડીને આંખે વળગે એવો હતો. ન્યુઝપેપર જેવાં બ્લેઝર-સ્કર્ટ સાથે તેણે ઘૂંટણ સુધીનાં બૂટ્સ પહેર્યાં હતાં અને હર્મીઝ બ્રૅન્ડની હૅન્ડબૅગ લીધી હતી.

kareena kapoor jaipur iifa awards 2017 womens day bollywood bollywood news entertainment news