આજથી OTT પર જ્વેલ થીફ : ધ હાઇસ્ટ બિગિન્સ

25 April, 2025 07:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ ઍક્શન દૃશ્યોના શોખીનોને ગમશે. નેટફ્લિક્સ પર જોવા મળશે.

જ્વેલ થીફ

સૈફ અલી ખાન, જયદીપ અહલાવત, કુણાલ કપૂર અને નિકિતા દત્તાને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મ ઍક્શન થ્રિલર છે. આ ફિલ્મની વાર્તા આફ્રિકન રેડ સન ડાયમન્ડની ચોરીની આસપાસ આકાર લે છે.  આ ફિલ્મ ઍક્શન દૃશ્યોના શોખીનોને ગમશે. નેટફ્લિક્સ પર જોવા મળશે.

netflix saif ali khan kunal kapoor bollywood buzz bollywood gossips bollywood entertainment news