ભારે ધામધૂમથી ઊજવાઈ જિતેન્દ્રની ૮૩મી વર્ષગાંઠ

09 April, 2025 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાતમી એપ્રિલે જિતેન્દ્રની ૮૩મી વર્ષગાંઠ હતી. તેમણે એ દિવસની ઉજવણી પરિવાર અને નજીકના મિત્રો સાથે કરી હતી. આ સેલિબ્રેશનાં પિક્ચર્સ ફિલ્મલેખક મુશ્તાક શેખે સોશ્યલ મીડિયામાં શૅર કર્યાં છે.

જિતેન્દ્રની ૮૩મી વર્ષગાંઠ

સાતમી એપ્રિલે જિતેન્દ્રની ૮૩મી વર્ષગાંઠ હતી. તેમણે એ દિવસની ઉજવણી પરિવાર અને નજીકના મિત્રો સાથે કરી હતી. આ સેલિબ્રેશનાં પિક્ચર્સ ફિલ્મલેખક મુશ્તાક શેખે સોશ્યલ મીડિયામાં શૅર કર્યાં છે જેમાં જિતેન્દ્ર તેમનાં સંતાનો અને અન્ય સેલિબ્રિટીઝ સાથે પાર્ટી કરતા જોવા મળે છે. એ પાર્ટીમાં એકતા કપૂર, અનીતા હસનંદાણી, નીલમ કોઠારી અને સમીર સોની જેવાં ઘણાં સ્ટાર્સ સામેલ હતાં અને તેમણે આ સેલિબ્રેશનને યાદગાર બનાવી દીધું હતું.

jeetendra ekta kapoor happy birthday bollywood buzz bollywood gossips bollywood events bollywood news bollywood entertainment news