મારી ફિલ્મનું કંઈક કરો

22 December, 2024 10:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મ ‘વનવાસ’ માટેની એક પ્રમોશનલ ઇવેન્ટમાં નાના પાટેકરની સાથે આમિર ખાન

નાના પાટેકરની સાથે આમિર ખાન

નાના પાટેકરની આ શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘વનવાસ’ માટેની એક પ્રમોશનલ ઇવેન્ટમાં તેમની સાથે આમિર ખાન. ‘ગદર 2’ના ડિરેક્ટર અનિલ શર્માએ આ ફિલ્મમાં પોતાના દીકરા ઉત્કર્ષને પણ લીધો છે, પણ ફિલ્મને સારો પ્રતિસાદ નથી મળ્યો.

nana patekar aamir khan entertainment news bollywood bollywood news