19 January, 2025 10:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાનખેડે સ્ટેડિયમ (તસવીર : આશિષ રાજે)
વાનખેડે સ્ટેડિયમની ગોલ્ડન જ્યુબિલીની ઉજવણીની આજે સ્ટેડિયમમાં આયોજિત ભવ્ય કાર્યક્રમથી પૂર્ણાહુતિ થશે. ગઈ કાલે આ સમારોહની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો હતો.