11 April, 2025 06:53 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
ચેન્નાઈ સુપર કિંગ્સનો પ્લેયર
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) દ્વારા IPL 2025માં અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૪ કૅચ ડ્રાૅપ કરવામાં આવ્યા છે. પંજાબ કિંગ્સ સામે મંગળવારે થયેલા પરાજય પછી CSKના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યંુ હતું કે અમે ફીલ્ડિંગમાં જ મૅચ હારી ગયા હતા.