વાંદરાઓનો આતંક

24 April, 2025 06:58 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

તેલંગણનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં કેટલાક વાંદરાઓ એક વૃદ્ધા પર અટૅક કરે છે અને તેને પાડી દે છે.

વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ

તેલંગણનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં કેટલાક વાંદરાઓ એક વૃદ્ધા પર અટૅક કરે છે અને તેને પાડી દે છે. વૃદ્ધા પર આ હુમલો થતો જોઈને એક ઘરમાંથી એક મહિલા અને પુરુષ તેની વહારે આવે છે અને વાનરોને ભગાવે છે.

social media viral videos telangana hyderabad offbeat videos offbeat news