10 December, 2023 08:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોશન થયું ઍનિમલ કિંગડમ
જોહનિસબર્ગમાં શનિવારે જોબુર્ગ ઝૂમાં ક્રિસમસ પહેલાં ઍન્યુઅલ ફેસ્ટિવલ ઑફ લાઇટ્સ ખાતે પ્રાણીઓનાં લાઇટિંગથી રોશન સ્ટૅચ્યુ જોવા મળ્યાં હતાં.