ભગવાન જગન્નાથને અર્પણ રસગુલ્લા

20 July, 2024 12:21 PM IST  |  Odisha | Gujarati Mid-day Correspondent

આ ફોટોમાં તેઓ ભગવાન જગન્નાથને દૂરથી રસગુલ્લા અર્પણ કરતા જોવા મળી રહ્યા છે.

જગન્નાથ પુરીની રથયાત્રા

ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની યાત્રા ગઈ કાલે પૂરી થઈ હતી. આ દિવસે ભગવાન જગન્નાથ તેમના મંદિરે પાછા આવ્યા હતા અને તેમણે માતા લક્ષ્મીને રસગુલ્લા ખવડાવ્યા હતા. આ દિવસને રસગુલ્લા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓડિશાના ભૂતપૂર્વ ચીફ મિનિસ્ટર નવીન પટનાયકે સોશ્યલ મીડિયા પર એક ફોટો શૅર કર્યો છે. આ ફોટોમાં તેઓ ભગવાન જગન્નાથને દૂરથી રસગુલ્લા અર્પણ કરતા જોવા મળી રહ્યા છે.

national news odisha jagannath puri Rathyatra life masala