માત્ર 400 રૂપિયા માટે મિત્રની હત્યા

04 February, 2021 08:09 AM IST  |  Thane | Agency

માત્ર 400 રૂપિયા માટે મિત્રની હત્યા

પ્રતીકાત્મક તસવીર

થાણે જિલ્લાના ઉલ્હાસનગરમાં માત્ર ૪૦૦ રૂપિયાની લોનની રકમ પાછી ન આપવા બદલ મિત્રની કથિત રીતે હત્યા કરવામાં આવી હોવાનું પોલીસે મંગળવારે જણાવ્યું હતું. સોનુએ સાથે કામ કરતા તેના મિત્ર ફાહિમને ૪૦૦ રૂપિયા ઊછીના આપ્યા હતા છતાં તે પૈસા પાછા માગતો હતો. જોકે મોટે ભાગે તેમની ચર્ચાનો અંત ઝઘડાથી જ થતો હતો. મંગળવારે સોનુએ ફાહિમને લાઇટના થાંભલા સામે ધક્કો મારતાં તેનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું.

thane thane crime ulhasnagar mumbai mumbai news