23 May, 2026 12:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પપ્પા અને પતિ જોવા આવ્યા સોનાક્ષીની ફિલ્મ
પ્રાઇમ વિડિયો પર ગઈ કાલે આવેલી ફિલ્મ ‘સિસ્ટમ’નું સ્પેશ્યલ સ્ક્રીનિંગ ગુરુવારે રાત્રે રાખવામાં આવ્યું હતું જેમાં આ ફિલ્મની હિરોઇન સોનાક્ષી સિંહા સાથે હસબન્ડ ઝહીર ઇકબાલ અને પપ્પા શત્રુઘ્ન સિંહા ઉપસ્થિત રહ્યા હતા. આ એક કોર્ટરૂમ ડ્રામા છે જેમાં સોનાક્ષી વકીલની ભૂમિકામાં છે. ફિલ્મના અન્ય કલાકારોમાં જ્યોતિકા, આશુતોષ ગોવારીકરનો સમાવેશ છે.