10 November, 2024 08:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘તેરે ઇશ્ક મેં’
બૉલીવુડમાં ટૂંક સમયમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને સારા અલી ખાનની નવી જોડી જોવા મળવાની છે એ સમાચાર પછી હવે જાણવા મળ્યું છે કે ફિલ્મમેકર આનંદ એલ. રાય ધનુષ અને ક્રિતી સૅનનને સાથે ચમકાવવાના છે. ૨૦૨૫માં રિલીઝ થનારી ધનુષ-ક્રિતીની ફિલ્મનું નામ ‘તેરે ઇશ્ક મેં’ છે.