૨૦૨૬ની ૨૦ માર્ચે આવશે લવ ઍન્ડ વૉર

14 September, 2024 10:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘લવ ઍન્ડ વૉર’ ૨૦૨૬ની ૨૦ માર્ચે રિલીઝ થશે

રણબીર કપૂર, આલિયા ભટ્ટ, રણવીર સિંહ

રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને રણવીર સિંહને ચમકાવતી સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ ઍન્ડ વૉર’ ૨૦૨૬ની ૨૦ માર્ચે રિલીઝ થશે એવી જાહેરાત ગઈ કાલે કરવામાં આવી હતી.

sanjay leela bhansali upcoming movie ranbir kapoor ranveer singh alia bhatt entertainment news bollywood news bollywood