14 December, 2025 01:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મીનાક્ષી શેષાદ્રિ
એક સમયની સુપરહિટ ઍક્ટ્રેસ મીનાક્ષી શેષાદ્રિએ હાલમાં શૉર્ટ્સ પહેરીને તેના બીચ-આઉટિંગનો વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે. ૬૨ વર્ષની ઉંમરે પણ આ આઉટફિટમાં મીનાક્ષી અત્યંત સ્ટાઇલિશ લાગી રહી છે અને તેણે કહ્યું છે કે મેં લાંબા સમય પછી શૉર્ટ્સ પહેરી છે.