22 May, 2024 10:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલિયા ભટ્ટ
બૉલીવુડની ઘણી સેલિબ્રિટીઝ છે જે ભારતમાં વોટિંગ નથી કરી શકતી. લોકસભાના ઇલેક્શનના પાંચમા ફેઝમાં મુંબઈનો સમાવેશ થયો હતો અને સોમવારે એમાં વોટિંગ હતું. જોકે આ વોટિંગમાં ઘણી સેલિબ્રિટીઝ વોટિંગ નથી કરી શકી, કારણ કે તેમની પાસે ભારતનું નાગરિકત્વ નથી.
આલિયા ભટ્ટ - બ્રિટિશ સિટિઝનશિપ
કૅટરિના કૈફ - બ્રિટિશ સિટિઝનશિપ
નોરા ફતેહી - કૅનેડિયન સિટિઝનશિપ
ઇમરાન ખાન - અમેરિકન સિટિઝનશિપ
જૅકલિન ફર્નાન્ડિસ - શ્રીલંકન સિટિઝનશિપ
કલ્કિ કોચલિન - ફ્રેન્ચ સિટિઝનશિપ