સ્વેગ સે વૉક

17 October, 2022 04:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હુમાએ ડિઝાઇનર નચિકેત બર્વેનાં કલેક્શનને અને અનન્યાએ ડિઝાઇનર પંકજ અને નિધિનાં કલેક્શનને પહેરીને રૅમ્પ-વૉક કર્યું હતું

હુમા કુરેશી, યામી ગૌતમે અને અનન્યા પાન્ડે

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આયોજિત લેક્મે ફૅશન વીકમાં યામી ગૌતમે પોતાની સુંદરતાનો જાદુ રેલાવ્યો હતો. તેણે શ્યામલ અને ભૂમિકાના કલેક્શનને રૅમ્પ પર દેખાડ્યું હતું. હુમા કુરેશી અને અનન્યા પાન્ડેએ પણ પોતાની હાજરીથી આ ઇવેન્ટમાં ચાર ચાંદ લગાવ્યા હતા. હુમાએ ડિઝાઇનર નચિકેત બર્વેનાં કલેક્શનને અને અનન્યાએ ડિઝાઇનર પંકજ અને નિધિનાં કલેક્શનને પહેરીને રૅમ્પ-વૉક કર્યું હતું. તસવીર શાદાબ ખાન

entertainment news lakme fashion week yami gautam Ananya Panday huma qureshi bollywood news bollywood gossips bollywood