અષ્ટમીએ કપિલ શર્માએ ઘરે કર્યું કન્યાપૂજન

28 March, 2026 06:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં સમગ્ર દેશમાં અષ્ટમીનો તહેવાર ભારે ધૂમધામથી ઊજવાયો હતો. આ દિવસે લોકોએ પોતાના ઘરમાં કન્યાઓને દેવીસ્વરૂપ માની તેમની પૂજા કરીને ભોજન પછી તેમને ભેટો પણ આપી હતી.

અષ્ટમીએ કપિલ શર્માએ ઘરે કર્યું કન્યાપૂજન

હાલમાં સમગ્ર દેશમાં અષ્ટમીનો તહેવાર ભારે ધૂમધામથી ઊજવાયો હતો. આ દિવસે લોકોએ પોતાના ઘરમાં કન્યાઓને દેવીસ્વરૂપ માની તેમની પૂજા કરીને ભોજન પછી તેમને ભેટો પણ આપી હતી. આ ખાસ અવસર પર જાણીતા કૉમેડિયન કપિલ શર્માએ પણ પોતાના ઘરે કન્યાઓનું સ્વાગત કરીને તેમને ભોજન કરાવ્યું હતું. કપિલે આ પ્રસંગનો એક વિડિયો પોતાના સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે.

kapil sharma bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news web series television news indian television navratri