midday

અક્ષય સર સેટ પર દરેક વસ્તુને ખૂબ સરળ બનાવી દેતા હતા : રાજ મેહતા

25 January, 2023 04:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુડ ન્યુઝ’ બાદ અક્ષય ફરી તેની સાથે કામ કરી રહ્યો છે.
રાજ મેહતા અને અક્ષય કુમાર

રાજ મેહતા અને અક્ષય કુમાર

‘સેલ્ફી’ના ડિરેક્ટર રાજ મેહતાનું કહેવું છે કે સેટ પર અક્ષયકુમાર દરેક વસ્તુને ખૂબ સરળ બનાવી દેતો હતો. ‘ગુડ ન્યુઝ’ બાદ અક્ષય ફરી તેની સાથે કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે ઇમરાન હાશ્મી, નુશરત ભરૂચા અને ડાયના પેન્ટી કામ કરી રહ્યાં છે. આ ફિલ્મનું ટ્રેલર હાલમાં રિલીઝ થયું છે. એ વિશે વાત કરતાં રાજ મેહતાએ કહ્યું કે ‘મારી અગાઉની બે ફિલ્મ કરતાં 
‘સેલ્ફી’ એકદમ અલગ છે. મારા માટે આ ફિલ્મ ડિરેક્ટર તરીકે ચૅલેન્જિંગ રહી છે. અક્ષય સર સેટ પર મારી સાથે હોવાથી તેઓ દરેક વસ્તુને સરળ બનાવી દેતા હતા.’

Whatsapp-channel
entertainment news akshay kumar bollywood news bollywood gossips bollywood