midday

આમિર ખાનની દંગલએ ૨૦૦૦ કરોડ રૂપિયા કમાયા, અમને માત્ર ૧ કરોડ રૂપિયા મળ્યા : બબીતા ફોગાટ

24 October, 2024 07:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દંગલ’ રેસલિંગ કોચ મહાવીર ફોગાટે અને તેમની દીકરીઓ પર આધારિત હતી.
‘દંગલ’, બબીતા ફોગાટ

‘દંગલ’, બબીતા ફોગાટ

ભૂતપૂર્વ રેસલર અને BJPની નેતા બબીતા ફોગાટે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે અમારા પરિવાર પરથી બનેલી આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’ ૨૦૦૦ કરોડ રૂપિયા કમાઈ હતી, પણ તેમના તરફથી અમને માત્ર ૧ કરોડ રૂપિયા મળ્યા હતા. ‘દંગલ’ રેસલિંગ કોચ મહાવીર ફોગાટે અને તેમની દીકરીઓ પર આધારિત હતી.

Whatsapp-channel
bollywood buzz bollywood news bollywood entertainment news aamir khan bollywood gossips