વિરાટે ઍરપોર્ટની નારાજગી હોટેલમાં બોલાવીને દૂર કરી

02 May, 2026 10:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ છોકરાને તેની ફૅમિલી સાથે હોટેલમાં બોલાવ્યો હતો અને પ્રેમથી ઑટોગ્રાફ આપ્યા હતા.

વિરાટે ઍરપોર્ટની નારાજગી હોટેલમાં બોલાવીને દૂર કરી

એકાદ દિવસ પહેલાં એક વિડિયો સોશ્યલ મીડિયામાં ભારે વાઇરલ થયો જેમાં એક છોકરો ઍરપોર્ટ પર બૅટ પર વિરાટનો ઑટોગ્રાફ લેવા આવ્યો હતો પણ સિક્યૉરિટીવાળાને લીધે મળી ન શકવાને લીધે તેણે ખૂબ ગુસ્સે થઈને બૅટ ફેંકી દીધું હતું. આની જાણ થતાં વિરાટે ફરી તેના ઉદાર દિલનો પરચો આપ્યો હતો અને એ છોકરાને તેની ફૅમિલી સાથે હોટેલમાં બોલાવ્યો હતો અને પ્રેમથી ઑટોગ્રાફ આપ્યા હતા.

virat kohli royal challengers bangalore IPL 2026 sports news sports cricket news