હોટેલમાં પ્રાણીસંગ્રહાલય

13 March, 2021 10:13 AM IST  |  Mumbai | Mumbai correspondent

હોટેલમાં પ્રાણીસંગ્રહાલય

હોટેલમાં પ્રાણીસંગ્રહાલય

ચીનના હિલૉન્ગજિયાન્ગ પ્રાંતના હાર્બિન શહેરની એક આલીશાન હોટેલમાં ઊભા રહીને દૂર બેઠેલા રીંછને જોઈ રહેલા મુલાકાતીઓ. નવી ખૂલેલી આ હોટેલને ઝૂ જેવી બનાવવામાં આવી છે. એમાં માણસોથી બચાવવા માટે પ્રાણીઓને તેમનાથી દૂર રાખવામાં આવે છે. એ.એફ.પી.

international news offbeat news