midday

વાયનાડમાં બહેન માટે પ્રચાર કરવા ગયેલા રાહુલ ગાંધીએ કર્યું ઝિપ-લાઇનિંગ

13 November, 2024 12:41 PM IST  |  Wayanad | Gujarati Mid-day Correspondent

બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા માટે પ્રચાર કરવા ગયેલા રાહુલ ગાંધીએ વાયનાડમાં કેરલાની સૌથી લાંબી ઝિપ-લાઇનની મજા માણી હતી
રાહુલ ગાંધીએ કર્યું ઝિપ-લાઇનિંગ

રાહુલ ગાંધીએ કર્યું ઝિપ-લાઇનિંગ

બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા માટે પ્રચાર કરવા ગયેલા રાહુલ ગાંધીએ વાયનાડમાં કેરલાની સૌથી લાંબી ઝિપ-લાઇનની મજા માણી હતી. લોકસભામાં બે બેઠક પર જીત્યા બાદ વિરોધ પક્ષના નેતાએ રાયબરેલીની બેઠક રાખીને વાયનાડનું સંસદસભ્યપદ છોડ્યું હોવાથી ૨૦ નવેમ્બરે યોજાઈ રહેલી પેટાચૂંટણી પ્રિયંકા ગાંધી વાડ્રા લડી રહ્યાં છે. 

Whatsapp-channel
rahul gandhi congress wayanad kerala national news