કાશ્મીરના પુલવામામાં મળ્યા વિસ્ફોટકો 

08 May, 2023 12:44 PM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

આતંકવાદીઓના સહયોગી ઇશફાક અહમદ વાનીની પૂછપરછને પગલે સુરક્ષા દળોને પુલવામા શોપિયાં રોડ પર અરીગ્રામ ખાતે પાંચ કિલો આઇઈડી પ્રાપ્ત થયું હોવાનું જણાવતાં અધિકારીઓએ ઉમેર્યું હતું

કાશ્મીરના પુલવામામાં મળ્યા વિસ્ફોટકો 

જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાંથી સુરક્ષા દળોને ગઈ કાલે ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસિસ (આઇઈડી) મળી આવ્યાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. આતંકવાદીઓના સહયોગી ઇશફાક અહમદ વાનીની પૂછપરછને પગલે સુરક્ષા દળોને પુલવામા શોપિયાં રોડ પર અરીગ્રામ ખાતે પાંચ કિલો આઇઈડી પ્રાપ્ત થયું હોવાનું જણાવતાં અધિકારીઓએ ઉમેર્યું હતું કે વાનીની અન્ય એક કેસમાં ધરપકડ કરાઈ છે.

national news jammu and kashmir pulwama district indian army