હોમ ગાર્ડનિંગ માટે અપનાવો આ ટિપ્સ
મિડ-ડે
ઘરે બગીચો બનાવવા માટે ઉગાડેલા બી અથવા કન્ટેનરનો ઉપયોગ કરવો.
આઇસ્ટૉક
જગ્યા બચાવવા માટે, તેને માટીના અથવા પ્લાસ્ટિકના વાસણોમાં, જૂની પ્લાસ્ટિકની બોટલો અથવા ટેટ્રા બોક્સમાં ઉગાડવા.
મિડ-ડે
આમ કરવાથી જગ્યા પણ બચશે અને ઝાડની વૃદ્ધિને નિયંત્રિત પણ કરી શકાય છે.
મિડ-ડે
કુદરતી રીતે જંતુઓને ભગાડવા માટે ફૂલોની સાથે ઔષધીઓ ઉગાડવી, અને પોટ્સને તેમના પાણી અને સૂર્યપ્રકાશની જરૂરિયાત પ્રમાણે તેને સેટ કરવા.
મિડ-ડે
ભારે વરસાદને જોતાં, સડો અને ફૂગ જેવા રોગોને અટકાવવા માટે ભીંડા, કારેલા અને મેથી જેવા પ્લાન્ટ રોપવા.
મિડ-ડે
અસ્થમાનું જોખમ ટાળે છે આ પાંચ બાબતો