CM ફડણવીસ પહોંચ્યા શિવનેરી
એક્સ
CM ફડણવીસ પહોંચ્યા શિવનેરી
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે છત્રપતિ શિવાજી મહારાજને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી હતી.
એક્સ
CM ફડણવીસ પહોંચ્યા શિવનેરી
તેઓ શિવાજી મહારાજના જન્મસ્થળ શિવનેરી કિલ્લા ખાતે પહોંચ્યા હતા.
એક્સ
CM ફડણવીસ પહોંચ્યા શિવનેરી
ત્યાં તેઓનું પારંપરિક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
એક્સ
CM ફડણવીસ પહોંચ્યા શિવનેરી
ત્યાં તેઓએ શિવાજી મહારાજ જન્મોત્સવના કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી.
એક્સ
CM ફડણવીસ પહોંચ્યા શિવનેરી
તેઓએ `यशोवान् कीर्तिमान् सामर्थ्यवान् वरदः। पुण्यवान् नीतिवान् जनताजानन् राजा॥` એમ કહી શિવાજી મહારાજને યાદ કર્યા હતા.
એક્સ