?>

બાપ્પાની પૂજા કર્યા બાદ શા માટે વિસર્જન?

ફાઈલ તસવીર

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Sep 23, 2023

બાપ્પાની પૂજા કર્યા બાદ શા માટે વિસર્જન?

જ્યારે મહર્ષિ વ્યાસ મહાભારતની રચના કરી રહ્યા હતા ત્યારે ગણપતિ બાપ્પાએ લેખકની ભૂમિકા ભજવી હતી. તેઓએ દસ દિવસ સુધી લખ્યું હતું.

ફાઈલ તસવીર

બાપ્પાની પૂજા કર્યા બાદ શા માટે વિસર્જન?

સળંગ દસ દિવસ સુધી લખવા દરમ્યાન તેમનું શરીર ગરમ ન થાય માટે તેમના શરીર પર માટી લગાડવામાં આવી હતી.

ફાઈલ તસવીર

બાપ્પાની પૂજા કર્યા બાદ શા માટે વિસર્જન?

આ જ દસ દિવસ દરમ્યાન તેમની ઉર્જા ટકી રહે માટે તેમને મોદક, લાડુ વગેરે આપવામાં આવ્યા હતા.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

હોમ ગાર્ડનિંગ માટે અપનાવો આ ટિપ્સ

ભાઈ માટે પસંદ કરો પરફેક્ટ રાખડી

બાપ્પાની પૂજા કર્યા બાદ શા માટે વિસર્જન?

સતત દસ દિવસ લખવાથી તેમનું શરીર ગરમ થયું હતું માટે પાણીમાં ડૂબકી માર્યા સિવાય કોઈ છૂટકો નહોતો.

ફાઈલ તસવીર

બાપ્પાની પૂજા કર્યા બાદ શા માટે વિસર્જન?

આ જ લોકવાયકા અનુસાર તેઓને દસ દિવસ પછી વિસર્જિત કરવામાં આવે છે. કોઈ દોઢ, ત્રણ, પાંચમા દિવસે પણ વિસર્જન કરે છે.

ફાઈલ તસવીર

દૂધી તો છે અનેક ગુણોનો ભંડાર!

Follow Us on :-