?>

પરિણીતિ અને તેની બ્રાઈડ્સમેઇડ પ્રિયંકા

મિડ-ડે

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Sep 22, 2023

પ્રિયંકા ચોપરા અને પરિણીતિ ચોપરા બન્નેએ પોતાનો આ બૉન્ડ ઘણીવાર લોકો સામે રજૂ કર્યો છે.

મિડ-ડે

પરિણીતિ પોતાની મિમિ દીદીના લગ્નમાં પર્ફેક્ટ બ્રાઈડ્સમેઇડ તરીકે જોવા મળી હતી.

મિડ-ડે

હવે બ્રાઈડ્સમેઇડ બનવાનો વારો પ્રિયંકા ચોપરાનો છે.

મિડ-ડે

પ્રિયંકાના લગ્નમાં પરિણીતિ ચોપરાએ સંગીત સેરેમનીમાં પોતાના પરફૉર્મેન્સ દ્વારા સ્ટેજ પર આગ લગાડી હતી.

મિડ-ડે

તમને આ પણ ગમશે

અંબાણીના ગણેશોત્સવમાં આવ્યા આ સેલેબ્સ

બેબી બમ્પ સાથે સ્વરા ભાસ્કરનો મનમોહક લુક

પરિણીતિએ પ્રિયંકાના લગ્નમાં પોતાના જીજુ નિક જોનાસના ગાલ પર પણ હલ્દી લગાડી હતી.

મિડ-ડે

પ્રિયંકા ચોપરા એટલે પરિણીતિની મિમી અને પરિણીતિ જે પ્રિયંકાની ટીશા છે તેમની આ સુંદર તસવીરો મિસ કરવા જેવી તો નથી જ.

મિડ-ડે

નિપાહ વાયરસ છે આટલો ખતરનાક!

Follow Us on :-