સ્કીનની કૅર કરવા અપનાવો કિચનની આ વસ્તુઓ
ફાઈલ તસવીર
સ્કીનની કૅર કરવા અપનાવો કિચનની આ વસ્તુઓ
હળદરથી બળતરા ઓછી થાય છે. તે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર છે. સ્કિનકેર ઉત્પાદનોમાં પણ તેને સામેલ કરવામાં આવે છે.
ફાઈલ તસવીર
સ્કીનની કૅર કરવા અપનાવો કિચનની આ વસ્તુઓ
તંદુરસ્ત ત્વચા માટે દૂધ એ એક ઉત્તમ ઉપાય છે. દૂધ તમારી ત્વચાને પોષણ આપે છે. તેમાં વિટામિન B5 પણ હોય છે જે ડાર્ક સ્પોટ્સ ઘટાડવામાં મદદ કરે છે.
ફાઈલ તસવીર
સ્કીનની કૅર કરવા અપનાવો કિચનની આ વસ્તુઓ
ગુલાબજળ ત્વચાને વધુ ઠંડક આપે છે. તે ત્વચાને શુદ્ધિ પ્રદાન કરે છે.
ફાઈલ તસવીર
સ્કીનની કૅર કરવા અપનાવો કિચનની આ વસ્તુઓ
વિટામીન A, B અને Cથી ભરપૂર એવું કેસર એ ચહેરા પર તેજ અને ચમક લાવે છે. તેમાં હીલિંગ ગુણધર્મો પણ છે જે ત્વચાની વિવિધ સમસ્યાઓનો સામનો કરવામાં મદદ કરે છે.
ફાઈલ તસવીર
સ્કીનની કૅર કરવા અપનાવો કિચનની આ વસ્તુઓ
મધ એ ઉત્તમ મોઇશ્ચરાઇઝર તરીકે કામ કરે છે. જે શુષ્ક અને નિર્જલીકૃત ત્વચાને વધુ ગ્લો આપે છે.
ફાઈલ તસવીર
સૌથી વધુ વિકેટ લેનાર ઇન્ડિયન બોલર્સ